લઘુ કથાઓ - 12

(26)
  • 6.3k
  • 2.2k

પ્રકરણ 12 દફતરઇસ 1994:તામિલનાડુ રાજ્ય ના ચેન્નાઈ શહેર ના કોડમબકામ ગામ ના છેવાડે રહેલ ખેતર ના નાકે એક ઝૂંપડી માં રાત ના અંધારા ને ચીરતું મંદ પ્રકાશ રેલાતું હતું. એક લગભગ 50 ફૂટ ની પહોળાઇ વાળી ઝૂંપડી ને બે સરખા ભાગ માં વેચી હતી. એક માં સુવા બેસવા ની વ્યવસ્થા હતી અને બીજા ભાગ માં રસોડું બનાવ્યું હતું. બાકી દીર્ઘ અને લઘુ શંકા નું કાર્ય ખેતર ના કોરાણે પતી જતું અને એજ વેસ્ટજ ખાતર તરીકે use