NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 7

  • 4.5k
  • 1.3k

વૉયજર સ્કાય ને આ બધી વાતો કહી સંભળાવે ત્યાં સુધીમાં પાંચ મિનિટ થઈ જાય છે, અને વૉયજર કહે છે મિસ્ટર સ્કાય હવે માત્ર પાંચ જ મિનિટ બચી છે એ પછી અલાર્મ સ્ટાર્ટ થઈ જશે. અને આ જગ્યા તમારે compulsory છોડવી જ પડશે. અધરવાઇઝ ઓક્સિજનની અન ઉપસ્થિતિ માં તમારી સ્મૃતિ પણ અંધ થઈ શકે છે.સ્કાયે જુદી જુદી જાતના પ્રાણીઓ ના અવાજ કાઢ્યા અને વૉયજર ને પૂછ્યું રાઈટ?જેના જવાબમાં વૉયજરે એક જ વાત કહી આઈ એમ સોરી મિસ્ટર સ્કાય.આ પાંચ મિનિટના અંત પછી એક મિનિટે સ્કાયે અચાનક જ google ને પૂછ્યું કે મારું નામ શું છે.વૉયજરે કહ્યું મિસ્ટર સ્કાય તમારું નામ સ્કાય