રાક્ષશ - 5

(16)
  • 4.2k
  • 1
  • 1.8k

દ્રશ્ય પાંચ -એક રાક્ષસ ત્યાં રૂમ ની બાલ્કની થી આવ્યો કાચ ના દરવાજા ને તોડી ને પલંગ પર સુઈ ગયેલા વ્યક્તિ પર હુમલો કર્યો તેને ભયાનક રીતે માર્યો એ વ્યક્તિ ના શરીર નું કોઈ અંગ બચ્યું નથી જેના પર પંજા ના પ્રહાર ના હોય. એ દ્રશ્ય બાથરૂમ માંથી બહાર આવી ને એની પત્ની ને જોયું અને તે પણ બૂમો અને ચીસો પાડવા લાગી અને ડર ના કારણે એનુ શરીર ધ્રુજવા લાગ્યું.એની ચીસો નો અવાજ એની વેદના પણ તે રાક્ષસ ની ક્રૂરતા ને રોકી ના સખી. એ બસ એ વ્યક્તિ ને એક પછી એક માર મારતો ગયો અને પોતાની નિર્દયતા બતાવવા