ટોય જોકર - પાર્ટ 18

  • 3k
  • 2
  • 1.1k

"શું કહ્યું બ્લેક ટોય એલિયન અહીં નથી. તે ક્યાં છે?" દિવ્યાએ કહ્યું. "મેં તેને ઇન્ફોર્મેશન એકઠી કરવા મોકલ્યો છે." વાઈટ ટોય એલિયન. "શાની ઇન્ફોર્મેશન." દિવ્યા સાથે રાકેશ પણ બોલ્યો. "મેં તને પહેલા પણ કહ્યું હતુ કે અમારી દુનિયા સંકટ મા છે. અમારો ગ્રહ અસુરક્ષિત છે. ત્યાં એક મહાદાનવે હુમલો કર્યો છે. જે ધીમે ધીમે અમારી પ્રજાતિનો વિનાશ કરી રહ્યો છે. તે અટકાવવા હું અને મારો સાથી બીજા ગ્રહ સાથે મદદ માંગી રહ્યા છીએ. ત્યાં અકસ્માતે અમે અહીં આવી પહોંચીયા." "પણ મને જ્યાં સુધી લાગે