ઉપકાર કે પરિવાર

(11)
  • 3.4k
  • 1.3k

ઉપકાર કે પરિવાર રાજેશ અને સુરેશ વિધુર અને નિવૃત્ત વકીલ અમૃતલાલના દીકરા, આમ જુવો તો બંનેની આર્થિક પરિસ્થિતિમાં ઘણો ફેર. રાજેશ બિઝનેસમેન અને સુરેશ એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે. રાજેશની પત્ની વનિતા એક હાઉસ વાઇફ હતી. એક દીકરો કેતન અને એક દીકરી પરિતા સંતાનમાં હતા. પરિતાના લગ્ન સારા ઘરના યુવક અલ્પેશ સાથે થયા હતા. જ્યારે કેતન યુ.એસ. માં સેટલ હતો. સુરેશની પત્ની કામિની. કામિની પતિને ઘર ચલાવવામાં મદદ કરી શકે, પોતાનો શોખ પૂરો કરવા અને છોકરાને પોકેટ મની આપવા ટિફિન સર્વિસ ચલાવતી. સુરેશને સંતાનમાં એક દીકરો હતો કિરણ. કિરણે પોતાની કોલેજનું બેચલર