જેગ્વાર - 1

(29)
  • 4.6k
  • 1.9k

અંધારી રાત....રાતે એકલી સૌમ્યા.....એકલી જ ટેલીવીઝન પર હોરર મૂવી જોતી હતી.....આખું ઘર અસ્તવ્યસ્ત, બેડ પણ આખો અસ્તવ્યસ્ત પોપકોર્ન પથરાયેલા...મન ફાવે તેમ આખાં રૂમમાં કપડાં, ટુવાલ સેન્ડલ,કાંચકો, બધું જ અસ્તવ્યસ્ત સૌમ્યા એકલી જ રહેતી ન તો દુનિયા થી કંઈ લેવાદેવા ન તો દુનિયા ને. ન તો કોઈ નું માનવું ન મનાવવું પોતાની દુનિયામાં મસ્ત.. હોરર મૂવી જોતી જોતી જ આંખો ક્યારે વિસાઈ ગઈ ખબર જ ન પડી... સ્કૂટી પાર્ક કરી સીધી જ કોલેજ ના પગથીયા ચડી બધાં જ ફ્રેન્ડ ને ઉંચો હાથ કરી હાઇફાઇ કર્યું.... મલ્હાર ને હગ કર્યું....હાઇ જાન... બોલી મલ્હાર પણ