અધૂરપ. - 4

(29)
  • 4.2k
  • 1
  • 2.4k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૪ભાર્ગવીની વાત સાંભળીને અપૂર્વને પણ થયું કે, પોતે પોતાની બહેનને જ ન સમજી શક્યા... જન્મથી પોતાની બહેન સાથે જ છે છતાંયે બંને ભાભીઓ અમારા કરતા પણ વધુ વિશ્વાસ બહેન પર અને આ ઘરની પરવરીશ પર રાખે છે.. અપૂર્વ અનુભવી રહ્યો કે, સંબંધ ગમે તેટલો જૂનો કેમ ન હોય, પણ એ સંબંધ કેટલો મજબૂત છે એ વાત વધુ અગત્યની