પરાગિની 2.0 - 44

(37)
  • 3.6k
  • 2
  • 1.7k

પરાગિની ૨.૦ - ૪૪ પરીતાને ખરેખરમાં લીનાબેન સાથે બદલો લેવો હતો કે પોતે એકલા પૈસા લઈને મને મૂકીને જતા રહ્યા હતા..! પરંતુ હવે પરાગે ના પાડી દીધી હતી કે ઘરે હવેથી ના આવે..! પરીતા પરાગને ફોન કરીને લીનાબેનના બીજા છોકરાની વાત કહેવાનું નક્કી કરે છે. પરીતા પરાગને ફોન કરે છે અને કહે છે, મારે તમને એક વાત કહેવી છે. પરીતા- તમારો એક નાનો ભાઈ પણ છે.આ સાંભળીને પરાગને શોક લાગે છે. પરીતા- મારે કંઈ નથી જોઈતુ.... પરીતા- એ અત્યારે મુંબઈ રહે છે અને બેચલર ડિગ્રી કરે છે.... પણ તમારો સગો ભાઈ નથી....! સિમિત પાછળ ફરે છે અને રિનીને જોઈને ખુશ