आदत अच्छी हो तो इबादत बन जाती है। જીવન પ્રત્યેક ક્ષણ બદલાતું રહે છે. જીવનની કોઈ પણ બાબત એવી નથી જે સતત એક સરખી ચાલતી હોય. તમે રોજ એકજ સરખી સવાર જોતા હશો. પરંતુ આમાં પણ તમને કાયમ કશું એકસરખું નહીં લાગે. રોજ કંઈક નિરાલું લાગશે. આનો અર્થ સીધો એ થયો કુદરત નિયમિત છે. પણ તે કોઈ બાબત કરવા માટે ટેવાયેલી નથી. દરરોજ એક જ ઘટના ક્રમ હોવા છતાંય ક્યાંય તમને કુદરતનું કોઈ કાર્ય એકસરખું રિપીટ થતું હશે એવું નહીં લાગે.દરરોજ એમાં નવીનતા લાગશે. અને આ જ કુદરતનો એક અભિન્ન હિસ્સો એટલે કે આપણે માણસ જાત સતત કોઈને કોઈ આદતમાં