UABJHOKE - an europian warriors - 7

  • 3k
  • 1.2k

UABJHOKE~BLOODY DREAMERSPart -7_______________________________________________________________【【હમણાં સુધી:- uabjhoke ને મારી નાખીને એક આઝાદ સત્તા વિનાનું Europe બનાવાયું, એ દિવસ હતો જ્યાં પ્રજા કોઈના દબાણ હેઠળ નહીં પરંતુ સંપૂર્ણ સ્વતંત્ર થઈ હતી. 】】_______________________________________________________________હમણાં:- Europe ની પ્રજા સંપૂર્ણ સ્વતંત્ર થતા બે ભાગો માં વહેચાઈ ગઈ. ઉપર નો વર્ગ , જેમાં પૈસાદાર અને જમીન ધરાવતાં લોકો હતા જે લોકો એ સ્વતંત્ર થતા સાથે મોટો ભાગનો વિસ્તાર હથિયાવી લીધો હતો અને બીજો નીચેનો વર્ગ જે લોકો પાસે કઈ પણ ના હતું. તે લોકો ઉપર ના વર્ગ ના લોકો નું કામ કરવા માટે મજબૂર બન્યા કારણકે માત્ર તેઓ પાસે થી જ નીચલો વર્ગ પોતાનું