શ્વેત, અશ્વેત - ૬

  • 4.3k
  • 1.7k

'ક્રિયા?' 'ક્રિયા?' 'ક્રિયા!' 'હંમ..' 'તું ઊંઘે છે?' 'ના. મારા બાપાને ત્યાં જે લોકોએ રેડ કરીને એ લોકોને ચા પીવડાવું છું.' 'અડધી ઊંઘમાં હોવા છતાં આવી સિચુએશન્સ ક્યાંથી લઈ આવે છે?' 'જો ખબર છે અડધી ઊંઘમાં છું તો પૂછવુંજ કેમ?' 'મે તારા વખાણ કર્યા.' 'પણ મે વખાણ તને એસ એમ એસમાં પાછા મોકલી દીધા. ચેક કરી લે.' 'મારી વાત સાભંળ ને, પ્લીઝ.' 'બોલ.' 'એક દમ ડ્રીમ જેવુ નથી લાગતું. આ શાંતિનાથ ઇંડસ્ટ્રીજ વાળાની સ્પોન્સરશીપ.. ' 'એને પણ ફાયદો છે.' '..આ મહિનાના ૫૪ ૦૦૦ રૂપિયા.. ' 'ડોલરમાં એમને થોડુંક મોંઘું પડેત.' '..આ લાંબી સ્ટોરી, એ પણ તનિષ્કના ફાધર દ્વારા લિખિત.. ' 'ખબર