ફ્લેશબેક આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઝાલા મુખી જે don boscoને પત્ર લખતા હતા તે સરનામે જાય છે અને ત્યાં માત્ર જુનું ખંડેર મળતા ખાલી હાથે પાછા આવે છે ત્યાંથી ઝાલા સીધા કુમારના પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યાં જઈને મુખીને પ્રેમથી આ પત્ર વિશે પૂછે છે અને જવાબ ન આપતા એક ઝાપટ ઝીકી દે છે આના પછી મુખી પોપટની જેમ બધું સત્ય સ્વીકારે છે અને એક અચંબિત કરી નાખે એવો ખુલાસો આપે છે કે આખી ઘટના સાથે પૂર્વ સીએમ સોલંકી પણ જોડાયેલા છે ! બીજા ઘણા બધા રાજકારણીઓના પૈસા આ મિશન કે ષડ્યંત્ર પાછળ ખર્ચ થયેલા છે અને કોઈ