આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-24

(87)
  • 6.2k
  • 2
  • 4.2k

આઇ હેટ યુપ્રકરણ-24 નંદીનીને રાજની બધી વાતો યાદ આવી રહી હતી. રાજે મુંબઇ બોલાવી હતી બે દિવસ માટે ફ્લાઇટની ટીકીટ મોકલવા કહેલું પણ પાપાની તીબયત વણસી હતી હું વિવશ હતી હું જઇ ના શકી. રાજ ખૂબ નિરાશ થઇ ગયો હતો. એ જે અંકલનાં ઘરે રહેતો હતો એમને પણ વાત કરી દીધી હતી કે જે છોકરી સાથે લગ્ન કરવાનો છું એને અહીં બે દિવસ બોલાવું છું ત્યાં આંટીએ કહ્યું બહુ સારુ દીકરા બોલાવી લે અમે પણ તારી થનાર વહુનું મોઢું જોઇશું બે દિવસ રહેશે હળીભળી જશે એ પણ ગમશે અને અમને પણ ખૂબ ગમશે. રાજ ખુબ ખુશ હતો ત્યાં મુંબઇમાં સાથે