રીયુનિયન - ૧

  • 4.8k
  • 2
  • 2.1k

રીયુનિયન એ શાળાના મિત્રોની વાર્તા છે જેઓ ૧૫ વર્ષના વિશાળ ગાળા પછી મળ્યા અને આટલા વર્ષો પછી તેમની વચ્ચે વસ્તુઓ સમાન ન હતી .. કંઈક બદલાયું હતું .. કંઈક ભેદી હતું .. આ વાર્તા કેવી જટિલ અને વિચિત્ર બને છે ..જાણવા માટે આગળ વાંચો..હવે વાર્તા પર આવીએ..સેલફોન રીંગ વાગે છે ... ”ટ્રીન ... ટ્રિન ..ટ્રેન..ટ્રેન” તે રણક્યે રાખે છે .. સતત ૫-૧૦ મિનીટ સુધી રિંગ કર્યા પછી..તે અટકી જાય છે .. નિશાંત સૂઈ રહ્યો હતો પણ તેણે રિંગટોન સાંભળી હતી અને તે કોણ છે તે જોવા માટે જેમ-તેમ ઉભો થયો..તે પૂર્વી હતી ...નિશાંતની બાળપણ ની પ્રેમિકા ( જોકે એ ફક્ત નિશાંત