સબંધ રંગના

  • 6.2k
  • 1.7k

સબંધ રંગ ના...!!!!????????================ ?લાગણીના રંગ જમાવી લઈએ , વણસેલા સબંધ સવારી લઈએ ? માનવ એક સામાજિક પ્રાણી છે.પોતાના રોજબરોજના જીવનને સરળ સરળ તેમજ હળવું ફૂલ જેવું બનાવવા તે ઘર તેમજ ઘર બહાર સુમેળભર્યા સબંધ બાંધે છે. આ સબંધ ન સથવારે તે સફળતભર્યું સંતોષી જીવન જીવી શકે છે. આ સામાજિક પ્રનીને ઘણા સબંધ એવા હોય છે જે હૃદય નજીક હોય છે અને ઘણા સબંધ ફક્ત વ્યવહાર પૂરતા હોય છે. ??‍♀️ કરી ભાગીદારી બાળપણની ને , થઈ સાજેદારી નાનપણ ને નામ.! સબંધ માં ખાટા મોળા અનુભવ પાણીના રેલાની જેમ રાખવા.જ્યાં વિચારોની આપ - લે થાય ત્યાં સબંધ