આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-23

(90)
  • 6.8k
  • 5
  • 4.6k

આઇ હેટ યુપ્રકરણ-23 રાજનાં મંમી પપ્પા ઘરે આવીને ગયાં. રાજને જતાં નંદીની જોઇ રહી હતી એનાં મનમાં વિરહની વંદેના શરૂ થઇ ગઇ હતી. વચ્ચે બસ એક દિવસ અને એક કતલની રાત હતી. રાજ જવાનો હું સાવ એકલી થઇ જઇશ એવાંજ વિચારો આવ્યાં કરતાં હતાં. એ દિવસે રાજને ઘરે પાછાં જતાં એની આંખમાં ઝંઝાવાત જોયો હતો એને પણ અસહ્યપીડા હતી. બીજા દિવસે સવારે ઉઠીને એણે રાજનાં ફોનની રાહ જોઇ હતી અને રાજનો ફોન આવેલો. મેં એને તરતજ પૂછેલું રાજ તું જતાં જતાં કહેતો ગયેલો કે રાત્રે ફોન કરીશ મેં કેટલી રાહ જોઇ આખો વખત ફોન હાથમાં લઇને ચેક કરતી ફોન આવ્યો