ભીખુભા જાસૂસ - ૯ - છેલ્લો ભાગ

(57)
  • 4.4k
  • 4
  • 2.3k

શેઠ આટલું સાંભળી ને બોલ્યા "ભીખુભા જલ્દી થી જણાવો કોણ છે તે હવેલી નું ભૂત?" ભીખુભા એ ત્વરિત જવાબ આપતા કહ્યું " તમારો ખાસ માણસ ચંદુ" આટલું સાંભળતા ની સાથે જ શેઠ ની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ અને બોલ્યા " ચંદુ?? મને વિશ્વાસ નથી આવતો તમારી પાસે કોઈ પુરાવા છે?" ભીખુભા એ કોલર ઉંચા કરતા કહ્યું " હું ભીખુભા જાસૂસ પુરાવા વગર કંઈ પણ બોલતો નથી."તો સાંભળો શેઠ " તમારો ખાસ માણસ ચંદુ રોજ રાત્રે તમારી હવેલી માં રાત્રે ૧ વાગે જાય છે, અને સવાર પડતા ની સાથે જ પોતાના ઘરે પાછો જતો રહે છે. હું આ ૧૨