પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૩ - છેલ્લો ભાગ

(99)
  • 4.8k
  • 6
  • 2.6k

સમીર સામે વિક્રમ પિસ્તોલ તાકી એટલે જીનલ ને થયું ક્યાંક વિક્રમ સમીર ને મારી નાખશે એટલે તે સમીર તરફ દોડી ગઈ અને સમીર ની આગળ ઉભી રહી ગઈ અને જીનલ વિક્રમ સામે બોલી "હવે તું સમીર ને કેમ મારે છે તે હું જોવ" સમીર ને મારતા પહેલા વિક્રમ મને પહેલા તારે મારવી પડશે. સમીર ની આગળ જીનલ ને જોઈને વિક્રમ વધુ ક્રોધિત બની ગયો અને એક સાથે તેની સામે બે શિકાર દેખાય રહ્યા હતા જે બંને તેના જીવનમાં નડતરરૂપ સાબિત થઈ ગયા હતા. એટલે હવે એક ગુનેગાર ને વધુ ગુનો કરવાનો કોઈ ડર રહેતો નથી તેમ વિક્રમ પણ વિચાર બનાવી લીધો