અધૂરી નવલકથા - પાર્ટ 30 (અંતિમ ભાગ)

(13)
  • 3.5k
  • 1
  • 1.4k

સંકેતે નવ્યા સિવાય બધાને બાંધીને રાખ્યા હતા. હાલ તે એક જુના કારખાના મા હતા. જે સંકેતના દોસ્તનું હતું. આથી જ સંકેત બધાને અહીં લાવ્યો હતો. સાથે વકીલ પણ લાવ્યો હતો. આજે તે બધા સામે નવ્યા સાથે લગ્ન કરવાનો હતો. જે નવ્યા બિલકુલ ઈચ્છતી ન હતી. "તમે બધા મારા દુશ્મન છો. હું પહેલા નવ્યા સાથે લગ્ન કરીશ ત્યાર બાદ તમને એક એક કરીને મારી નાખીશ." સંકેતે ગુસ્સે થતા કહ્યું. સંકેતે એક બાજુ આરતી, નયન અને દિલીપભાઈ ને બાંધી રાખ્યા હતા. જ્યારે તેની સામે અજય અને વિરુને બાંધી રહ્યા હતા. દિવ્ય