લોસ્ટેડ - 58 - છેલ્લો ભાગ

(61)
  • 4k
  • 2
  • 1.6k

લોસ્ટેડ 58 રિંકલ ચૌહાણ રયાન ગાડી લઈને આવ્યો એટલે તરત જીજ્ઞાસા એ જમણા હાથ નો અંગુઠો ઉપર કરી તેણી તૈયાર છે એવો ઈશારો કર્યો, જીજ્ઞાસા નો ઈશારો મળતાં જ આધ્વીકા તેની યોજના મુજબ રડવા લાગી. "રાહુલ આપણું બાળક, મને બહું જ દુખે છે પેટ માં. મિતલ ક્યાં છે તું અહીં આવ, તું આ બાળક સાથે રહેવા માટે જ આ બધું કરી રહી હતી ને? મને નથી લાગતું હું અહીં થી હલી શકીશ મને બહું દુઃખે છે........" આધ્વીકા એનું પેટ પકડી ને રાહુલ ના ખોળા માં ઉંઘી ગઈ. "બેબી ઠીક તો છે ને? મને માફ કરી દે આધ્વીકા, મારો ઈરાદો બેબી