નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 16.

  • 2.9k
  • 1
  • 1.2k

મિત્રો, આગળ જોયું કે દિવાળીના તહેવારોનો મજા સૌ માણી રહ્યા હતા, પ્રવાસની ગોઠવણ ચાલી રહી હતી ત્યાં ચેતનાબહેનના મોટાભાઈ સુરેશભાઈ તથા ભાભી સ્મૃતિબહેનને વડોદરાથી આવતાં આણંદ નજીક વઘાસી ગામ પાસે અકસ્માત નડ્યો. સમાચાર મળતાં જ હરસુખભાઈ, હરિતા અને પરિતા સિવાય બધા આણંદ જવા નીકળી ગયા. હવે આગળ સોપાન ... 16 પર. ??????????????????? નીલગગનની સ્વપ્નપરી ... !! સોપાન 16. હરેશભાઈ અને રવિન્દ્રભાઈ લગભગ રાતના 08:00 વાગ્યાની આસપાસ કરમસદ પહોંચી ગયા. સુરેશભાઈ