જેલ નંબર ૧૧ એ - ૭

  • 3.3k
  • 2
  • 1.3k

ફોન વાગે છે. કવિતા ફોન ઉપાડે છે. કવિતા એક કૅફેમાં બેઠી છે. તેની પાસે એક પુસ્તક છે. ફ્રેંચ પુસ્તક. 'હેલ્લો?' '૧૧ - એ,' 'મીથુન?' અવાજ ખુશ સંભળાય છે. 'હા -' 'માય ગોડ. તું ૧૧ - એ થી નીકળી ગયો.' 'બિલકુલ.' 'ધેટ'સ અ રિલીફ. ક્યાં છે તું, અને કેવી રીતે થયુ આ?' 'એતો તમારી દિકરીનેજ પૂછો.' પાછળથી મૌર્વિ ગુસ્સે થાય છે. 'મારી જોડે વાત કરવાની ના પાડે છેને?' 'હા.' મીથુન એક સાચ્ચો છોકરો છે. 'હું એને માનવી લઇશ. ચિંતા ન કર. કેમ ફોન કર્યો?' 'માહિતી છે. સચ્ચી છે, કે ખોટી?' 'શું છે?' 'યુટીત્સ્યાનો જનરલ આજે સિહોર આવી રહ્યો છે?' '૨ વાગે