આફત - 2 - કાતિલ કોણ?

(28)
  • 4.5k
  • 1
  • 1.8k

ચંદા ના‌ વ્યવહાર માં આવેલા બદલાવ વિશે પૂછવા ઉજ્જવલાદેવી ની નજરો તેને આમતેમ શોધતી હોય છે, ત્યાંજ ચંદા મુખ્ય દ્વાર થી અંદર પ્રવેશ કરે છે. તેના મુખ પર આજે એક અલગ જ પ્રકારનો સંતોષ વર્તાય રહ્યો હતો. 'ચંદા દિકરી ક્યાં હતી તું ‌અને તૃષલા ક્યાં છે?' - માં એ પુછ્યુ 'હુ નથી જાણતી માં'- સહેજ ખચકાતા ચંદા એ જવાબ આપ્યો 'આ શબ્દો મારી દિકરી ‌ના નથી... ચંદા શું થયું છે તને? તારા વર્તનમાં આટલી કઠોરતા કેવી રીતે થય ગઈ?'- માં એ આખરે આ પ્રશ્ન પુછી જ લીધો. 'કઠોરતા!‌ના‌ માં ‌તમારી‌