વાત અણજાણી - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

  • 3.1k
  • 1
  • 1.3k

કહાની અબ તક: રિયા ને રાજીવ ઇંગ્લિશ શીખવે છે. એની જ સોસાયટીમાં સામે જ રહેતી રિયાની મમ્મીએ એકવાર માર્કેટમાં રાજીવને એની છોકરીને પણ એનાં જેવી જ હોશિયાર કરી દેવા કહેલું. ત્યારથી જ બંને સાથે આમ ભણતા હતાં. સાથે જ બીજા લોકોની પણ એ લોકો વાતો કરતા હતા. રાજીવને ઘણાં લોકોની અણજાણી વાતો પણ ખબર હતી. એ રિયાને કહે છે કે ક્લાસમાં રહેતા એક છોકરાને બે રીલેશનશીપ છે તો રિયા પ્યાર પર વિશ્વાસ જ નહિ કરવા કહે છે! જોકે રાજીવને ખ્યાલ નહોતો કે આમ એનું જ છોડેલું તીર એની જ બાજુ આવશે! એક વાર એમ જ બંને ભણતા હતા તો આજે