મજબૂરી

  • 3.8k
  • 1
  • 1.3k

એક શાંત સરોવર થી થોડેક દૂર વસેલા રહેણાક વિસ્તાર માં ઉનાળા ની ભરબપોરે જાણે પાણી માં વમળો ઉત્પન્ન થયા હોય તેમ ખૂબ જ શાંત વાતાવરણ માં એકા એક કોલાહલ છવાઈ ગયો, આ કોલાહલ થી આજુ બાજુ વસતા પાડોશીઓ પોતાની નિંદ્રા ને દુર ભગાડી પરિસ્થિતિ ને સમજવા માટે આંખું ચોળતા ચોળતા બહાર આવીને જુએ છે ત્યાં સૌથી છેલ્લે રહેલા અમન ભાઈ ના ઘર માં થી આ કોલાહલ નો રણકાર આવતો હોય તેવું મનોજભાઈ ને લાગ્યું, હજી આ અવાજ ની પાછળ જાય એ પહેલાં જ ત્યાંથી અમનભાઈ ના પત્ની રોતા રોતા બહાર આવી પોતાની વ્યથા