પ્રેમ નીઅનંતવાટ..

  • 2.9k
  • 964

આજે નવેમ્બર મહિના ની ૨૪ તારીખ બને પડોશીઓ ખુશ હતા.એક ના ઘરે પુત્ર તો બીજા ના ઘરે પુત્રી નો જન્મ થયો હતો.નવાઈ ની વાત તોએ હતી કે બને એકજ સમય પર જન્મ્યા હતા....!!ગરીબ અને સાધારણ કુટુંબ માં જન્મેલો જ્યંત ખુબજ પ્રભાવશાળી હતો.જ્યારે શ્રીમંત કુટુંબ માં જન્મેલી રાધા ખુબજ સુંદર અને સ્વરૂપવાન હતી.. નાનપણ થી સાથે રમેલા અને તે બન્ને નો ઉછેર પણ સાથે થયેલ બને યુવા અવસ્થા માં પ્રવેશે છે.અને બને વચ્ચે પ્રેમ ના ફૂલો ખીલવા માંડે છે.રાધા જ્યાં પગ મૂકી ત્યાં જ્યંત પોતાનું હૃદય મૂકી દેતો મેળા ઓમાં સાથે ફરવું સાથે જીવન વ્યતીત કરવું આ બાબતો હવે રાધા ના પિતાજી