સપના કેરા કંકુપગલા ભૂસાયા....

  • 3.6k
  • 1.2k

હું લક્ષ્મી,મારો જનમ સૌરાષ્ટ્ર ના નાનકડા ગામ ના મધ્યમ વર્ગ ના ખેડૂત નાં ઘરે થયો... હું એ ઘર નું પેહલુ સંતાન હતી એટલે મારા બાપુ રામભાઈ ને બા ગંગા બેને તો મને લક્ષ્મી નું સ્વરૂપ સમજી હોંશે હોંશે સ્વીકારી લીધી....એ પછી હું મોટી થતી ગઈ ને સમાજ નો પુત્ર પ્રેમ નો મોહ મારા બા બાપુ પર થોપાતો ગયો...અને મારા ઘરે મારા થી ચાર નાની ઢીંગલી જેવી બહેનો આ દુનીયા માં આવી.... મારા પરિવાર એ તો ભગવાન ની આપેલી આ ભેટ ને હોંશે હોંશે વધાવી લીધી.પણ આ સમાજ એના નાના વિચારો થી મારા બા