કુદરતના લેખા - જોખા - 30

(24)
  • 3.6k
  • 3
  • 1.9k

આગળ જોયું કે મીનાક્ષી પોતાના નિર્ણયને કહેવા માટે કેશુભાઈ ને ફોન લગાવે છે. અર્ધરાત્રીના સમયે મયૂરને નવા બિઝનેસ વિશે નો આઇડિયા આવતા પથારીમાં સફાળો બેઠો થઈ જાય છે અને આવેલ બિઝનેસ ના વિચારને જ કાલ સવારથી અમલમાં મૂકશે એવું નક્કી કરી ને સુઈ જાય છેહવે આગળ......... * * * * * * * * * * * * સંધ્યા સમયે કેશુભાઈ નારિયેળી ના છાયાં નીચે ખુરશી રાખી ઠંડી પવનની લહેરકીઓ સાથે કડક ચાની લિજ્જત માણી રહ્યા હતા એ જ સમયે તેમના મોબાઈલની રીંગ રણકી ઊઠી. સ્ક્રીન પણ નામ જોતા જ તેમના ચહેરા