પ્રેમની બંધ બાઝી

  • 3.2k
  • 780

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે.. જી.. હા.. વર્ષો પહેલાં ની આ કહેવત આજ પણ સાચી ઠરતી હોવા અંગે અનેક વાર્તાઓ અને નવલકથાઓ મા જોવા મળતી રહે છે... આવી જ એક સસ્પેન્સ પ્રણય વાર્તા સાથે સરસ મજાની Love Story સમાયેલી છે.. શરૂઆત ચુકશો નહીં અને અંત કોઈ ને કહેશો નહીં...નીરવ.. એ.. નીરવ... ચાલ ઉઠ બેટા ઉઠ.. હમણાં તારી કોલેજ નું ટાઈમ થઈ જશે.. નીરવ ઠક્કર Yes પ્રોફેસર નીરવ હજુ સુધી અપરિણીત હતો, તે વાત આખી મોર્ડન કોલેજ જાણતી હતી. રૂપાળા સાથે સુંદર અને દેખાવડો લાગતો આ યુવાન વયનો પી.એચ.ડી.થયેલા નીરવ ની પાછળ કોલેજની યુવતીઓ ફિદા હતી.થર્ડયર બી.એ.ના કલાસ રૂમ