અધૂરો પ્રેમ (સિઝન ૨) - 9

(12)
  • 3.4k
  • 1.4k

પાંચ વર્ષ પછી થયેલ આકસ્મિક મુલાકાત પછી થયેલ પ્રેમભરી મુલાકાતમાં તારાએ સિધ્ધાર્થને, સીતારાની ઓળખાણ, અર્જુનની પુત્રી તરીકે આપી, પોતે અર્જુનની સાથે લગ્ન કરીને, સીતારાને માં અને બાપ બન્નેનો પ્રેમ આપવા માંગે છે, એમ ઉમેર્યું! હવે આગળ...અર્જુન સાથે લગ્નની વાત સાંભળીને વ્યથિત થઈ ગયેલા સિધ્ધાર્થને, " તું સંભાળ રાખજે અને આજની આ પ્રેમભરી સાંજ મને જીવનભર યાદ રહેશે" કહીને, તારા રૂમમાંથી નીકળી ગઈ. પોતાની કિસ્મતને કોસતો, સિધ્ધાર્થ કેટલીય વાર સુધી એંઠા હાથે ત્યાંજ બેસી રહ્યો. સ્વયં સાથે સંવાદ કરતા બોલ્યો, મારી જિંદગી બસ આમ જ વીતી જશે! શુ હું એટલો બધો નાલાયક છું, કે મારા નસીબમાં પ્રેમ નથી! જ્યારે તારા, મારી સાથે હતી