રાજકારણની રાણી - ૫૩

(56)
  • 4.6k
  • 2
  • 2.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૩જનાર્દનને એ સમજાતું ન હતું કે સુજાતાબેન પળે પળે રંગ બદલી રહ્યા છે કે એમનો રંગ જમાવી રહ્યા છે. વિરોધ પક્ષને એમની લોકપ્રિયતા અને વ્યક્તિત્વ પર એટલો વિશ્વાસ છે કે એ તેમની સાથે આવીને સરકાર બનાવી શકે છે. એમજેપીએ સુજાતાબેનને સરકાર રચવા ટેકો આપવાની વાત કરી એ પરથી એવું લાગે છે કે સુજાતાબેન પાસે ઘણા ઉમેદવારોનો ટેકો હોય શકે. અને વળી એ એમજેપીની ઓફર પર વિચાર કરી શકે એમ છે. તો શું સુજાતાબેન સત્તાના ભૂખ્યા છે? એક તરફ રાજીનામું આપવાની વાત કરતા હતા અને હવે બીજી તરફ વિરોધ પક્ષની વાતનો વિચાર કરે છે. સુજાતાબેનને