સનમ તમારી વગર - 12

  • 3.7k
  • 1
  • 1.3k

પછી વિક્રમ પ્રીયા ની કેબીન માથી બહાર આવે છે હસતા હસતા તે જોઈને વિજય અને અમર ને પણ ખુશી થાય છે . વિજય અને અમર વિક્રમ ને ખુશ જોતા વિક્રમ ના ખભે વિજય તેનો હાથ રાખી ને કહે છે કે " તને ફરીથી ખુશ જોતા યાર અમને બવ ખુશી થઈ " પછી ત્રનેય જણા હસી ને થોડી વાત કરે છે. બીજે દીવસે વહેલી સવારે વિક્રમ કાર લઈને પ્રીયા ની ઘરે આવે છે તે નીચે થી જ બુમ પાડીને અને હોર્ન વગાડીને પ્રીયા ને બોલાવે છે વિક્રમ