પરાગિની 2.0 - 42

(42)
  • 3.6k
  • 1
  • 1.7k

પરાગિની ૨.૦ - ૪૨ બે દિવસ બાદ એશા અને માનવની સગાઈ હોય છે. સમર માનવ સાથે જઈ બધી શોપિંગ કરી આવે છે. આ બાજુ એશા રિની અને નિશાને લઈ સગાઈમાં પહેરવા માટે ગાઉન, મેચીંગ જ્વેલરી અને બીજી જરૂરીયાત વસ્તુની શોપિંગ કરવા જાય છે. પરાગ રિનીને પણ કહે છે કે સગાઈમાં પહેરવા તારે કંઈ જોઈએ તો લઈ લેજે..! સમર પણ નિશાને તે જ કહે છે. બે દિવસ બાદ.... આ બાજુ સમર માનવને હેલ્પ કરવા જાય છે. પરાગ તેમની પાસે જલ્દી આવશે તેવું કહી ઓફિસ પર જઈ બધા કામ પતાવે છે. બાર વાગ્યે પરાગ તેના કપડાં લઈ હોટલ પર પહોંચે છે. પરાગ