બદલો - 4

(13)
  • 4.3k
  • 1
  • 1.7k

ડો કુલકર્ણી અને ડો રોહિત જે DNA નો માણસ જોય તો હતો એ મળી ગયો એનુ નામ શ્રેય છે એ મુંબઈ દાદર રહે છે શ્રેય ગરીબ કુટુંબ માં મોટો થયો છે ને એ અત્યારે એકલો જ રહે છે શ્રેય ના માતા પિતા મરી ગયા છે એ નાની કંપની મા જોબ કરે છે પણ એ ધર નુ પુરુ કરી શકે એટલુ કમાય નથી શકતો બસ આ બધી જણ ડો કુલકર્ણી અને ડો રોહિત ને આ વાત ખબર પડી કે એને રૂપિયા ની ખુબ જરુર છે એટલે એને રૂપિયા ની લાલચ થી ફસાવવા નો પ્લાન કરે છે ને એને મળવા નિકળી જાય