15 વર્ષ નો જેકબ નાનપણ થી જ માનસિક બીમાર હતો.. આખો દિવસ એની આસપાસ માખીઓ બણબણ્યા કરતી.. માખી બણબણવાનો અવાજ એને ખૂબ ગમતો.. એ દેખાવામાં મંદબુદ્ધિ બાળક જેવો.. એ હજી પણ ફૂલ..પાન.. ઝાડ.. વનરાજી ઓ માં જ ફર્યા કરતો.. એને ભણવા કરતા એમાં વધુ મજા આવતી.. સ્કૂલ માં કોઈ એને કોઈ રોકતું ટોકતું નહિ.. અને એ કોઈ જોડે વાત પણ કરતો નહિ.. એ માખીઓ જેમ બણબણવા નો અને પશુ..પક્ષી ની જેમ બોલવાનો અવાજ કર્યા કરતો.. સ્કૂલ માં એક ટીચર હતા મિસ કોલી.. એ જેકબ ને બહુ ગમતા.. ઘરે જ્યારે પણ એ એની મૃત મમ્મી નો ફોટો જોતો તો એમાં એને મિસ