ગર્ભ સંસ્કાર

  • 26.3k
  • 4
  • 7.7k

??‍♀️ ગર્ભ સંસ્કાર...! ??‍♀️ ......પ્રકાશિત લેખ :- બી કે ન્યૂઝ..... કેટલા સુંદર વિષય સાથે આજ કલમ ઉપડી છે . એક જીવ ની ઉત્પતિ ....માં બનવું અને એ બાળક ને આ દુનિયામાં લાવવા વચ્ચે ની પળો માં જે જતન અને વિચારો સાથે માં અને બાળક ને સેવવામાં આવે તે છે ગર્ભ સંસ્કાર ....!!ઉત્તમ બાળકની ખેવના દરેક માં - બાપ ને હોય છે અને તે માટે તે બને એટલા પ્રયત્નો કરે જ છે.બુદ્ધ ,મહાવીર ,રામ કે કૃષ્ણ જેવા બાળકની ઝંખના કંઇ માં ને ન હોય..!!! માતા ના મન અને હૃદયની દરેક વાત નો અનુભવ બાળક માં ના ગર્ભ માં રહી