ચશ્મા

  • 3.8k
  • 1
  • 954

"અઅ.. સસ.. લમાત નાં ડા.. નાં નાં કારણે..." મગનદાદા પોતાના એક ખખડતા ખાટલા પર સુતા સુતા આંખોની પડતી ઝાંખપ ની પેલે પાર થોડા શબ્દો વાંચ્યા.“ અરે,, બાપા અકસ્માત ના કારણે લખ્યું સે,,રોજ તમારી ભૂલો સુધારવાની,હવે તો મેલો છાપું, આંખોની કીકીઓ નથ દેખાતી, એટલી છારી વળી સે.. તોય છાપું નથ મેલતા ...”કંકુબા એ ઠપકો આપતા કહ્યું.“ તુંય હૂ લેવાને વાંચસ તારિય દશા મારા જેવી થશે નહિ તો..”મગનકાકા એ લાગણી સાથેના પ્રેમ માં કહ્યું. “હું તો તમને કે દુની કવ સુ કે ચસમા બનાવી લો પણ મારી વાત તો કાન જ નથ ધરતા..”બા એ પોતાની ચિંતા ઠાલવી.“એ....હું ચસ્મા બનાવી નાખું તો પછી