વણકેહવાયેલી વાતો - ૧૫

  • 3.6k
  • 1.7k

ચાર વર્ષ બાદ અચાનક મિત્તલે એક દિવસ અબ્દુલને પૂછી લીધુ કે તું મારી સાથે લગ્ન કરીશ???હવે આગળ........બધાને વેકેશન ચાલી રહ્યું હતું તો અમે બધા મધ્ય પ્રદેશમાં તેના નાના નાના ગામડઓમાં આવ્યા હતા. અમે અમરકંટકથી ઘણા નજીક હતા. તો વિચાર્યું કે ત્યાં જઈને નર્મદાનું ઉદગમ સ્થાન જોતાં આવી. ત્યાં સરસ મંદિર પણ છે અને ધોધ પણ છે. અમે બધા ત્યાં ગયા. અમે મધ્ય પ્રદેશમાં ટ્રેનથી આવ્યા હતા. તો અહીં આવવા માટે બસ લીધી. અનહદ ખૂબસૂરતી વાળું મંદિર, તેની આસપાસ ઉભુ કરવામાં આવેલ બગીચા, તે ત્રણ મોંઢાવાળી પ્રતિમા જોવાની બધાને ખુબ મજા આવી. રોન અને ઢીંગલી તો દોડી દોડીને બધે જઈ રહ્યા