રાક્ષશ - 4

(17)
  • 3.8k
  • 1
  • 2k

દ્રશ્ય ચાર -" જાનવી... ચાલ હાથ થામિલે મારો પાર્ટી માં જયિએ."" ઓકે.. "હાથ થામી એ પાર્ટી માં આવે છે અને એ જોડી ને જોઈ ને ઘણા લોકો એમની વાતો ચાલુ કરે છે." આવી ગયા પાર્ટી ના મુખ્ય મહેમાન.... અરે મિસ પટેલ તમને યાદ છે આ બંને ને લગ્ન કરી ને મિસ્ટર મેહતા નું કેટલું નુકશાન કર્યું અને કેટલા અભિમાન થી રેહતાં હતા."" મિસ શાહ.. અરે એમને તો મોટા ઘરના છોકરા જોડે સબંધ નક્કી કરવાનો વિચારતા હતા જેની પાસે યું.એસ.એ માં પોતાની મોટેલ્સ હતી પણ આ છોકરી નાની કુરિયર કંપની ચલાવતા આ છોકરા જોડે પરણી ને ઘરે આવી.""મિસ પટેલ તમારે બધા