અધૂરપ. - 3

(33)
  • 4.8k
  • 1
  • 2.7k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૩ગાયત્રી બધાના ચહેરા જોઈને સમજી ગઈ કે બધા શું અચાનક થયું એ મુંઝવણમાં છે? ગાયત્રીએ વાતનો ખુલાસો કરતા કહ્યું, " મેં તમારા બધાથી એક વાત છુપાવી છે."ગાયત્રી આટલું બોલી અને એના મમ્મી ,પપ્પા, અને બંને ભાઈઓ તરત આંખના નેણ ચડાવી ધીરજ ગુમાવીને એકસાથે જ બોલી ઉઠ્યા, 'શું છુપાવ્યું છે તે? એવી શું બીક કે તારે એમ કઈ છુપાવવું