ઓરોવિલ

  • 6.5k
  • 2.5k

લેખ:- ઓરોવિલ - સ્થળની મુલાકાત લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નમસ્તે મિત્રો. આ કોરોનાકાળમાં ઘરમાં બેસીને બધાં કંટાળી ગયા હશો ને? ચાલો આજે ફરવા લઈ જાઉં. પણ જોજો પાછળથી ફરિયાદ નહીં કરતાં કે આવું કેવું ફરવાનું? ઘરમાં જ બેઠા બેઠા તે કોઈ ફરતું હશે? ફરાય. ચાલો હું ફેરવું. આજે આપણે જઈશું ઓરોવિલની મુલાકાતે. તમને થશે આ વળી ઓરોવિલ શું છે? આ એ જગ્યા છે જ્યાં કોરોનાકાળમાં ગુજરાતનાં આરોગ્ય સચિવ રહી ચૂકેલા જયંતિ રવિની હાલમાં જ નિયુક્તિ થઈ છે. તમિલનાડુમાં આવેલ ઓરોવિલ ફાઉન્ડેશનનાં સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. તો ચાલો, ઓરોવિલ જઈએ. ? તમિલનાડુમાં આવેલ અરવિંદ આશ્રમની નજીક જ