આફત - 1 - કાતિલ કોણ?

(30)
  • 4.3k
  • 2
  • 1.9k

સિંધુ સંસ્કૃતિની સભ્યતા ને તાદૃશ કરતું તે ગામ.ગામ‌ના મકાનો, રસ્તાઓ, કોઠારો દરેક ની સુવ્યવસ્થિત રચના જે તેની‌ સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા.ગામની‌આ સ્વચ્છતા અને શાંતિ નુ એકમાત્ર કારણ હતું તે ગામનાં મુખ્યા સજ્જનસિંહ. મુખ્યા ગામ ની દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ ધૈર્ય અને સમજદારી થી લાવતા હતા અને આ સમસ્યાઓ માંથી બહાર નીકળવા ની સહનશીલતા તેમને મળતી તેમના પરિવારના સભ્યો પાસેથી. પરિવારના સભ્યોમાં મુખ્યા ની પત્ની ઉજ્જવલાદેવી, દિકરી ચંદા, મુખ્યા ના નાનાભાઈ વામનસિંહ,‌નાના‌ભાઈ ની પત્ની સરલાદેવી