The Brown Beauty - 1

  • 5.4k
  • 2
  • 1.4k

' બ્રાઉન્ બ્યુટી ' નામ કદાચ થોડું અજુગતુ લાગશે આપને પણ સાદી ભાષા માં કઉ તો' ઘઉ વર્ણી . જ્યારે બ્યુટી ની જ વાત આવે ત્યારે પ્રથમ દ્રષ્ટિ એ તો આપણા સૌ ની નજર દેખાવ પર જ સ્થીર થાઈ , આંતરિક સુંદરતા ને મન ની બ્યુટી ને એ માત્ર શબ્દો પૂરતી પર્યાપ્ત છે.શ્વેત વર્ણ ને અહીં સુંદરતા નું પ્રતીક માનીએ છીએ.બસ માત્ર ગોરી ચામડી ના હોવું પર્યાપ્ત છે ને જીવન જીવવા માટે ? મારી આ રચના આ જ વિચાર ને કટાક્ષ કરે છે. આશા છે કે આપ સૌને ને આ રચના પસંદ આવશે .