લવ બાઇટ્સ - પ્રકરણ-45

(118)
  • 7.2k
  • 3
  • 4k

લવ બાઇટ્સપ્રકરણ-45 સ્તવન, આશા અને મયુર મીહીકા ઘરે પાછાં આવી રહેલાં બંન્ને કપલ એકમેકમનાં પ્રેમમાં ગળાડૂબ હતાં આશા સ્તવનને પૂછી રહેલી સ્તવન તમે મારાંજ છોને ? હું તમારી બાવરી છું. ધૂળેટીનો દિવસ નજીક આવી રહેલો અને આશાને દુવિધા અને આનંદ બંન્ને લાગણીઓ એક સાથે થઇ રહેલી બંન્ને કપલ એમની કારમાં ઘરે પહોચ્યાં બીજા દિવસે મયુરનાં ઘરે જમવા જવાનું હતું એનાં ઘરે પ્રથમવાર બધાં ભેગાં થવાનાં હતાં. ધૂળેટીનાં માંડ ત્રણ દિવસ બાકી રહેલાં અને કારમાં હજી બેઠેલાંજ ને સ્તવનનાં ફોનમાં રીંગ આવી સ્તવને ફોન ઉઠાવીને નંબર જોઇને કહ્યું અંકલ બસ ઘરેજ પહોચયા કાર પાર્કજ કરીએ છીએ એમ કહીને રાજમલકાકાને જવાબ આપ્યો.