સાપસીડી... - 26

  • 2.9k
  • 1
  • 1.2k

સાપસીડી….26…. લગભગ આખો દિવસ નીકળી ગયો .બંનેને ... ફાઈલો પરની ચર્ચા તો બહુજ પોઝિટિવ રહી. પ્રેઝન્ટેશન પણ ખાસ જરૂરી ન રહ્યું. અને વળી એ પ્રતિકે રોશની સlમે તો ન જ કરવાનું હોય. નાસ્તા ચા કોફી વગેરે ને તો ન્યાય થયો જ ...સાથે સાથે દુનિયાભરની વાતો પણ થઈ.. અલક મલકની વાતો પણ થઇ. પ્રતિક આમ પણ વાતોમાં હોશિયાર હતો જ અને રોશનીએ પણ સાબિત કરી આપ્યું કે એ પણ પાછી પડે તેમ નથી. બંનેએ પરિવારની ,સમlજની ,સ્કૂલની, કોલેજની, મિત્રોની પાર્ટીની સરકારની એમ કઈ કેટલાય વિષયો પર જાણે અજાણે પોત પોતાના વ્યુપોઇન્ટ મૂકીને ખુલા દિલે ચર્ચા કરી… બે મિત્રો