મમ્મી, તને નહીં આવડે

  • 4.1k
  • 1
  • 1.2k

"મમ્મી, તને નહીં આવડે " " અથર્વ , ભણવા બેસ તો . ક્યાર નો ફોન માં ચોંટ્યો છે . ચલ ઉભો થા . બેહરો છે " પ્રિતી મોટે થી બોલી . " હા મમ્મી , બસ પાંચ મિનિટ પ્લીઝ " અથર્વ ફોનમાં ગેમ રમતા રમતા બોલ્યો . " કલાક થી આ તારી પાંચ મિનિટ પતતી જ ન નથી " પ્રિતી એ આ કહેતાં જ અથર્વ ના હાથ માંથી ફોન ખેંચ્યો . " મમ્મી પાંચ મિનિટ યાર " અથર્વ બોલ્યો પણ પ્રિતી એ ફોન લઈ લીધો . " બસ આખો દિવસ ફોન