ખુદ્દારી

(12)
  • 5.4k
  • 1.2k

ખુદ્દારી રોજબરોજના વર્તમાનપત્રો સમાચાર વગેરેમાં આપણે જોઈએ જ છીએ કે સમાજમાં કેટલી ખુદ્દારી કે પ્રામાણિકતા રહી છે . જેમ આપણે સતયુગના લોકોના બળ વીશે વાતો કરીએ છીએ એમ જ ભવિષ્યમાં માણસની પ્રામાણિકતા વીશે વાતો થાય તો નવાઈ નહીં . સદનસીબે હજુ તો પ્રામાણિકતા જોવા મળી જાય છે . આજે મારે એવાં સાચા પ્રસંગોની વાત કરવી છે જેમાં મેં મધ્યમવર્ગીય કે ગરીબ લોકોમાં ખુદ્દારી અને પ્રામાણિકતા જોઈ . આ પ્રસંગો