પ્રેમની ક્ષિતિજ - 1

(13)
  • 7.2k
  • 1
  • 3.3k

જગતનું સૌથી રૂપાળુ સ્વપ્ન એટલે પ્રેમ.........આ પ્રેમ એટલે કયો પ્રેમ?લગ્ન પહેલાંનો કુવારો પ્રેમ?લગ્નમાં પરિણમતો પહેલો પ્રેમ?લગ્નને કારણે થતો પ્રેમ?કે પછી લગ્ન પછી પાંગરતો પ્રેમ????????? આ બધી જ સંવેદનાઓની લહેરોથી ઘૂઘવતા મૌસમ આલય અને લેખાની ગૂંચવાતી પ્રણય ઉર્મીઓ ની સાથે નવી લઘુનવલ લઈને આવી રહી છું.....તો આ મૌસમ, આલય અને લેખા ની પ્રણય અને લગ્ન અંગેની અલગ વિચારધારાને માણવા,' પ્રેમની ક્ષિતિજ ' માં ડૂબવા ભાવભર્યું આમંત્રણ છે.... " મારી,તારી ને આપણી.... આ પ્રણયોર્મિ ને ચાલને ક્ષિતિજે શણગારીએ...... જ્યાં