રાતના બે કલાકે

  • 3.2k
  • 1k

અંધારું જ્યાં હોય ત્યાં માત્ર સૂનકાર જ હોય. આપણે ટીવીમાં કે મોબાઈલમાં ભૂતવાળા કિસ્સા ગણા જોયા હશે અને ડર્યા પણ હશું. આજે હું પણ એક એવી જ વાર્તા લઈને આવી છું જેનાથી તમને બધાને ખબર પડશે કે ભૂત જેવું કશું હોતું નથી તે માત્ર આપણો વહેમ હોય છે. વાર્તાની શરૂઆત તો એક નાના ગામડામાં થાય છે . જ્યાં ખૂબ ઓછા લોકોની વસ્તી જોવા મળે છે.પીહુ નામની એક 2 વર્ષની નાની છોકરી તેની ઢીંગલી સાથે આંગણામાં રમી રહી હતી. " પીહુ ક્યાં છો ? " રમતે રમતે પીહુ ઢીંગલી લઈ બહાર ચાલી ગઈ હતી. " મમ્મા બાલે.." હતી નાની પરંતુ પુરા