મૃગજળ. ભાગ - ૬

  • 3.4k
  • 1
  • 1.4k

મે તો એકદમ હેબતાઈ ગયો કે કોઈ મને આમ કઈ રીતે કહી શકે છે,તે પણ એક છોકરી. મારા દિમાગ ના બધાં તાર હલી ગયા. મને નહોતી ખબર કે મારી કરેલી મઝાક મને જ ભારી પડશે. ત્યારબાદ એનો કોઈ મેસેજ આવ્યો નહિ. મારા મન ને શાંતિ ન મળતાં મે આં મેસેજ રાહુલભાઇ ઉપર ફોરવર્ડ કર્યો, અને લખ્યું કે કિન્નરી મને આમ કહે છે. રાહુલ ભાઈ નો મેસેજ આવ્યો કે હવે ખબર પડી કે એ પણ એક સાઈકો જ છે. હવે એના થી દુર રેહજે, તને આવું કહે એવી છોકરી આપણ ને ન જોઈએ. રાહુલભાઈ એ મને ઘણો સમજાવ્યો પણ મારું માનતું